
વાતો વારસાની, સફર નખત્રાણાની... નખત્રાણા તાલુકાના ગામડાઓમાં છુપાયેલો ઇતિહાસ, સંસ્કૃતિ, પ્રાચીન સ્થળો અને અદભુત કુદરતી સુંદરતાને હવે દુનિયા સામે લાવવાનો એક અનોખો પ્રયાસ! • સિનેમેટિક વિડીયોઝ • અજાણ્યો ઇતિહાસ • ગામડાની અદભુત સુંદરતા નખત્રાણા બ્લોગર્સ ટીમ આવી રહી છે તમારા ગામમાં! તમારા ગામનો વારસો અને ઓળખ હવે દરેક સુધી પહોંચશે... તૈયાર થઈ જાઓ એક નવી સફર માટે. Coming Soon... Follow Us On: Instagram : @nakhatranabloggers_ Facebook : @ Kachchh
This post was published on 17th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post.This post has received 45 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.