
નખત્રાણામાં આવેલ પવિત્ર દત્તાત્રેય મંદિર, જ્યાં દરરોજ સવાર-સાંજ મોરલાઓ ભગવાનના દરબારમાં હાજરી પુરાવવા આવે છે. તેમના મધુર ટહૂકાઓ અને દિવ્ય વાતાવરણથી આખું મંદિર ભક્તિમય બની જાય છે. પ્રકૃતિ અને શ્રદ્ધાનો આવો સુંદર સંગમ બીજે ક્યાંય જોવા નહીં મળે! જો તમે પણ શાંતિ અને ભક્તિની ખોજમાં છો, તો એકવાર અહીં જરૂર આવજો... મોરલાના ટહૂકા અને દત્ત પ્રભુના સાનિધ્યમાં તમારું મન એકદમ શાંત અને પ્રફુલ્લિત થઈ જશે. 📍 લોકેશન: દત્તાત્રેય મંદિર, નખત્રાણા (કચ્છ) #Nakhatrana #dattatreyatemple #girnar #kalodungar #Kutch
This post was published on 17th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 2 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #Kutch #kalodungar #dattatreyatemple #Nakhatrana #girnar has been used frequently in this Post.