
આપણે પથ્થરની મૂર્તિ પાસે મન્નતો માંગીએ છીએ, પણ આપણા ઘરના ઉંબરે બેઠેલી 'માં' ના આશીર્વાદ જ આપણી દરેક મુસીબતોને રોકી લે છે. ઈશ્વરને ભોગ ચઢાવવો પડે છે, પણ માં પોતે ભૂખી રહીને આપણને જમાડે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે 'જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી' – એટલે કે જનેતાનો દરજો સ્વર્ગથી પણ મહાન છે. જેનું નામ લેતા જ હૈયું ભરાઈ આવે, એનાથી મોટું આ દુનિયામાં કોઈ તીર્થ નથી. માતૃ દિવસના પાવન અવસરે તમામ માતાઓને વંદન.
This post was published on 10th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post.This post has received 32 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.