
આજે માતૃદિન નિમિત્તે આપણે એ વીર માતાઓને કોટિ-કોટિ વંદન કરીએ છીએ, જેમણે રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના વહાલસોયા દીકરા-દીકરીઓને આર્મી, એરફોર્સ અને નેવીમાં મોકલ્યા છે. સંતાનને સીમા પર મોકલવા માટે જે હૃદય અને હિંમત જોઈએ, તે માત્ર એક વીર જનની પાસે જ હોઈ શકે. આ વીર માતાઓના ત્યાગ અને મક્કમતાને કારણે જ આજે ભારતનો દરેક નાગરિક સુરક્ષિત છે. દેશની અસ્મિતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારી આ મહાન માતાઓને સમગ્ર દેશ ભાવપૂર્વક સલામ કરે છે.
This post was published on 10th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post.This post has received 13 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.