
તમારા હાથમાં છે તમારું ભવિષ્ય! માત્ર ડિગ્રી પાછળ ન દોડો, પણ એવી 'સ્કિલ' મેળવો જે તમને દુનિયામાં અલગ પાડે! આજે જ ITI માં એડમિશન લો અને ટેકનિકલ ક્ષેત્રે એક નવી ઊંચાઈ સર કરો. • શા માટે ITI પસંદ કરવું? ✓ પ્રેક્ટિકલ નોલેજ: પુસ્તકિયા જ્ઞાન સાથે હાથમાં હુન્નર! ✓ નોકરીની ભરપૂર તકો: સરકારી ક્ષેત્ર (રેલ્વે, જીઈબી) અને મોટી પ્રાઇવેટ કંપનીઓમાં શ્રેષ્ઠ સ્કોપ. ✓ આત્મનિર્ભર ભારત: પોતાનો બિઝનેસ શરૂ કરી 'સ્વનિર્ભર' બનવાની સુવર્ણ તક. • પ્રવેશ પ્રક્રિયાની વિગતો: ✓ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત: ૧૪/૦૫/૨૦૨૬ ✓ છેલ્લી તારીખ: ૨૩/૦૬/૨૦૨૬ 📍 આજે જ નજીકની સરકારી ITI ની મુલાકાત લો અથવા ઓનલાઇન ફોર્મ ભરો. VC:- @iti_electrician.hub #ITIAdmission2026 | #ITI | #GujaratITI | #TechnicalSkills | #SkillIndia
This post was published on 13th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #TechnicalSkills #SkillIndia #ITI #GujaratITI #ITIAdmission2026 has been used frequently in this Post.