
આજ રોજ નખત્રાણા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય GVP, વ્યસ્ત હાઈવે રોડ તેમજ આસપાસના તીર્થ સ્થાનો પર જમા થયેલા કચરાનો નિકાલ કરી સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવી હતી. નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારોને ચકાચક કરવામાં આવ્યા છે, ત્યારે હવે આ સુંદરતા જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે.
This post was published on 08th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post.This post has received 120 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.