
અંજારમાં આવેલી મીરાં એન્ટરપ્રાઇઝમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અંગેની જાણ થતાં જ અંજાર ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી વધુ નુકસાન થતું અટકાવી શકાય. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
This post was published on 14th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 2 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.