
ધગધગતી આગ અને અંજાર ફાયર ટીમની સતર્કતા અંજારના રતનાલ ગામ પાસે સૈયદપર પાટિયા નજીક એક રેનો ટાઈબર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. 112 ઇમર્જન્સી કોલ મળતા જ અંજાર ફાયર કંટ્રોલ રૂમની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ જીવના જોખમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જવાનોની આ વીરતા અને સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળી હતી અને માનવ જિંદગી સુરક્ષિત રહી હતી. સલામ છે આ રક્ષકોને! #AnjarFireBrigade #EmergencyResponse #FireFighters #GujaratNews #SafetyFirst
This post was published on 13th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #SafetyFirst #EmergencyResponse #GujaratNews #FireFighters #AnjarFireBrigade has been used frequently in this Post.