
અંજારની મીરાં એન્ટરપ્રાઇઝમાં આજે બપોરે ૧ વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે સતત ૮ કલાક વીતી જવા છતાં, રાત્રે ૯ વાગ્યા સુધી ફાયર ફાઈટરો આગ બુઝાવવા મથામણ કરી રહ્યા છે. હજુ પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. આ દુર્ઘટનામાં મોટા પાયે આર્થિક નુકસાનની ભીતિ છે.
This post was published on 14th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.