
સેવા અને સુવિધાનો નવો અભિગમ! ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુખાકારીમાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ડેપો પર તબક્કાવાર ૩૦૦થી વધુ નવી બસોની ફાળવણી કરવામાં આવશે. • નવી સુવિધા: આધુનિક સુવિધાઓથી સજ્જ નવી બસો. • મુસાફરી: હવે ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચવું બનશે વધુ સરળ અને આરામદાયક. • ધ્યેય: સલામત સવારી, એસ.ટી. અમારી!
This post was published on 15th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post.This post has received 289 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.