
જ્યાં ક્લાસિક સફર અને મોર્ડન ગેમિંગ આર્ટ એકબીજાને મળે છે, ત્યાં જન્મ થાય છે 'ST ક્રાફ્ટ' નો! દરિયા કિનારાની રેતી હોય કે ગુજરાતના રસ્તા, માઇનક્રાફ્ટના પ્રોફેશનલ બ્લોક્સ અને હાઈ-એન્ડ શેડર્સ ની મદદથી તૈયાર થયેલો આ લુક એક અલગ જ વાઈબ આપે છે. ગુજરાત એસ.ટી. બસના ચાહકો અને ગેમિંગ લવર્સ માટે આ એક પરફેક્ટ વિઝ્યુઅલ ટ્રીટ છે!
This post was published on 16th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post.This post has received 350 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 2 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.