
નખત્રાણાના શ્રી ગુરુ દત્ત મંદિરની મુલાકાત એટલે ભક્તિ અને પ્રકૃતિનો અદભુત સંગમ. ત્યાં પહોંચતા જ એક અલગ જ શાંતિનો અનુભવ થયો. ચારેય તરફ લીલોતરી, કલરવ કરતાં પક્ષીઓ અને આંગણામાં ટહૂકતા મોર જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. ભક્તિ સાથે કુદરતના ખોળે વિતાવેલી આ પળો ખરેખર અવિસ્મરણીય છે. જીવ અને શિવ બંનેનો અનુભવ!
This post was published on 16th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.