
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં "સોમનાથ અમૃતપર્વ-2026" નિમિત્તે સર્જાશે ઈતિહાસ! ભારતીય વાયુસેનાની 'સૂર્યકિરણ એરોબિક્સ ટીમ' દ્વારા આગામી 11મી મેના રોજ પ્રભાસક્ષેત્રના આકાશમાં સાહસ અને શૌર્યના દ્રશ્યો જોવા મળશે. જમીનથી હવામાં અને હવામાંથી હવામાં અદભૂત સંકલન સાધીને ફાઇટર જેટ્સ દ્વારા રજૂ થનારા આ રોમાંચક કરતબો જોવા સમગ્ર શિવભૂમિમાં ભારે ઉત્સાહ છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તૈયાર થઈ જાઓ! #SomnathAmritparv2026 #SomnathMahadev #SuryakiranAirShow #Gujarat #trending
This post was published on 09th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #SuryakiranAirShow #SomnathAmritparv2026 #SomnathMahadev #trending #Gujarat has been used frequently in this Post.