
અમારી આગલી પોસ્ટ્સ પર તમારી સતત કોમેન્ટ્સ આવી રહી હતી કે આ માઇનક્રાફ્ટ વર્લ્ડ ક્યાં મળશે? તો અમે વિચાર્યું છે કે કેમ નહિ આપણે બધા સાથે મળીને માઇનક્રાફ્ટમાં આપણું આખું કચ્છ જ બનાવીએ, જેનું નામ હશે "KutchCraft"! જે મિત્રો પાસે પહેલેથી જ Minecraft Original Pocket Edition છે, તેઓ અમને જલ્દીથી DM કરો, જેથી આપણે સાથે મળીને આ પ્રોજેક્ટ શરૂ કરી શકીએ. (ખાસ નોંધ: આના માટે તમારે નવી ગેમ ખરીદવાની બિલકુલ જરૂર નથી, અમે ખરીદવાનું નથી કહી રહ્યા. બસ, જો તમારી પાસે પહેલેથી જ હોય તો જ મેસેજ કરજો). ચાલો, સાથે મળીને ડિજિટલ દુનિયામાં આપણું કચ્છ ઊભું કરીએ!
This post was published on 16th May, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 15.6K followers on Instagram and has a total of 3.7K post. Jay receives an average engagement rate of 3.26% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.