
કંડલા બંદરે “જગ વિક્રમ” નામનું જહાજ 20,400 મેટ્રિક ટન LPG સાથે સલામત રીતે પહોંચી ગયું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને આવેલું આ ભારતીય જહાજ કંડલા પોર્ટની 1 નંબરની ઓઇલ જેટી પર લાંગરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ LPG અનલોડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેનાથી દેશમાં ગેસ પુરવઠાની ચેઇન વધુ મજબૂત બનશે.
This post was published on 15th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 22 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.