
અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે, જેના કારણે રસ્તા પર ફરતા કૂતરા, ગાય અને અન્ય અબોલ પ્રાણીઓ ખૂબ જ પરેશાન થાય છે. આવી સ્થિતિમાં આપણે આપણા ઘરની આસપાસ આ પ્રાણીઓ માટે પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. જો કોઈ પ્રાણી ગરમીથી બચવા માટે તમારા ઘરના શેડ નીચે આશરો લેતું હોય, તો તેને ત્યાંથી ભગાડવાને બદલે શાંતિથી બેસવા દેવું જોઈએ. આ ભીષણ ગરમીમાં પ્રાણીઓ પ્રત્યે આવી દયા અને મદદ દાખવવી એ જ સાચી માનવતા છે.
This post was published on 15th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 15 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 1 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.