
જલિયાંવાલા બાગની એ લોખંડી દીવાલો આજે પણ એ વીરોની ચીસો અને બલિદાનની સાક્ષી પૂરે છે. નિશસ્ત્ર હોવા છતાં જેમના મનમાં આઝાદીનું ઝનૂન હતું, એવા સેંકડો દેશભક્તોએ માતૃભૂમિ કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. એ નરસંહારે આખા દેશની આંખોમાં આસુ નહીં, પણ ક્રાંતિની જ્વાળા ભરી દીધી હતી. આજે એ અમર શહીદોના ચરણોમાં વંદન કરી તેમના શૌર્યને સલામ કરીએ. તેમના જ લોહીથી સીંચાયેલી આ ધરતી આજે ગર્વથી 'આઝાદ ભારત' કહેવાય છે. #JallianwalaBagh #13April1919 #FreedomStruggle #IndianHistory #Martyrs
This post was published on 13th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #Martyrs #IndianHistory #FreedomStruggle #JallianwalaBagh #13April1919 has been used frequently in this Post.