
આજકાલની દીકરીઓ સાબિત કરી રહી છે કે તે ઘર અને બહારની દુનિયા બંનેને ખૂબ સરસ રીતે સંભાળી શકે છે. ઘણી સ્ત્રીઓ ઘરના કામ કે નોકરીમાં એટલી વ્યસ્ત રહે છે કે પોતાના સપના ભૂલી જાય છે, પણ આ 'રાઈડર ગર્લ્સ' પાસેથી આપણે શીખવું જોઈએ કે પોતાની ખુશી માટે સમય કાઢવો કેટલો જરૂરી છે. તેઓ બતાવે છે કે જવાબદારી નિભાવવાની સાથે સાથે પોતાના શોખ પૂરા કરવા પણ શક્ય છે. જો મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય, તો કોઈ પણ કામ અઘરું નથી. સ્ત્રી ધારે તો બધું જ કરી શકે છે બસ, જરૂર છે થોડા આત્મવિશ્વાસની અને એક નાનકડા ડગલાની.
This post was published on 14th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 74 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 1 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.