
નખત્રાણા: શહેરના મણીનગર ખાતે નગરપાલિકા કચેરીની સામે જ ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યાના ત્રણ વર્ષ બાદ પણ અગ્નિશામક દળ (Fire Brigade) જેવી પાયાની સુવિધા ન હોવાથી સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હાથવગા સાધનોથી આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. સૂકું ઘાસ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેને પગલે સરકારી સુવિધાઓના અભાવ સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
This post was published on 15th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 82 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.