
નખત્રાણાના ટ્રાફિકમાં શિસ્ત શીખવી હોય તો ટ્રક ડ્રાઈવરો પાસે શીખવી જોઈએ. ગમે તેવો ભારે ટ્રાફિક હોય, પણ તેઓ ક્યારેય લાઈન તોડતા નથી. જ્યારે કાર ચાલકો જરાક જગ્યા મળતા જ વચ્ચે ગાડી નાખીને રસ્તો બ્લોક કરી દે છે. જો કાર ચાલકો પણ ટ્રક ડ્રાઈવરો જેવી ધીરજ રાખે, તો ટ્રાફિક જામની સમસ્યા અડધી થઈ જાય.
This post was published on 13th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 581 Likes which are greater than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 15 comments which are greater than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.