
આપણા નખત્રાણામાં અત્યારે વગર સાયલેન્સરની બાઈકો અને રાત-દિવસ થતી સ્પીડવાળી રેસ એક મોટી સમસ્યા બની ગઈ છે. વીરાણી રોડ હોય કે હાઇવે, ફૂલ સ્પીડમાં બાઈકો દોડાવીને લોકોની શાંતિ છીનવાઈ રહી છે. રાત્રિના સમયે આ અવાજ મણિનગર સુધી પહોંચે છે માત્ર થોડી સેકન્ડના શોખ માટે આટલી સ્પીડમાં બાઈક ચલાવવી એ અકસ્માતને આમંત્રણ આપવા જેવું છે. રસ્તા પર નીકળતા અન્ય લોકો અને પશુઓની સુરક્ષાનો વિચાર કરવો એ આપણી નૈતિક ફરજ છે. ચાલો, એક જવાબદાર નાગરિક તરીકે આપણે પોતે જ સમજીએ અને નખત્રાણાને અવાજ પ્રદૂષણ તેમજ જોખમી ડ્રાઈવિંગથી મુક્ત બનાવીએ.
This post was published on 12th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 48 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.