
મતદાન એ તમારો અધિકાર છે અને કયા ઉમેદવાર યોગ્ય છે તેનો નિર્ણય પણ તમારો જ હોવો જોઈએ. સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક વાત સાચી હોતી નથી, કારણ કે ઘણા લોકો માત્ર પોતાની પસંદગી મુજબ સારું જ લખતા હોય છે. આવા પ્રચારથી ગેરમાર્ગે દોરાયા વગર, તમે તમારી રીતે જ ઉમેદવારની યોગ્યતા તપાસો. કોઈના પણ કહ્યામાં આવ્યા વગર કે સોશિયલ મીડિયા પર ભરોસો રાખ્યા વગર, સમજી-વિચારીને મતદાન અવશ્ય કરજો
This post was published on 13th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 9 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.