
વિદેશી પર્યટક ડેવિડ નેવેલે જ્યારે સુરતની સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક અને વિશ્વસ્તરીય સારવાર મેળવી, ત્યારે તેમણે ગુજરાતની સેવાભાવનાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં ગુજરાતનું હેલ્થકેર ક્ષેત્ર આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. સ્વચ્છતા, પ્રોફેશનાલિઝમ અને સેવા પ્રત્યેનું સમર્પણ એ જ આપણી સાચી ઓળખ છે. #Gujarat #surat #civilhospital #forginer
This post was published on 11th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #forginer #surat #Gujarat #civilhospital has been used frequently in this Post.