Jay's Post

નખત્રાણા: શહેરના મણીનગર ખાતે નગરપાલિકા કચેરીની સામે જ ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યાના ત્રણ વર્ષ બાદ પણ અગ્નિશામક દળ (Fire Brigade) જેવી પાયાની સુવિધા ન હોવાથી સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હાથવગા સાધનોથી આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. સૂકું ઘાસ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેને પગલે સરકારી સુવિધાઓના અભાવ સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • 272 3
  • 14.2K Followers
  • 3.4K Posts
  • 171 Average Likes
  • 1.25% Eng. Rate

This post was published on 15th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 272 Likes which are greater than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 3 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.

Recent Posts

73 0 15-04-2026
9 0 15-04-2026
5 0 15-04-2026
22 0 15-04-2026
24 0 15-04-2026
32 0 15-04-2026
82 0 15-04-2026
15 0 15-04-2026
16 0 15-04-2026
15 1 15-04-2026
16 0 14-04-2026
27 1 14-04-2026
76 0 14-04-2026
156 32 14-04-2026
9 2 14-04-2026
74 1 14-04-2026
2.5K 146 14-04-2026
134 6 14-04-2026
11 0 14-04-2026
9 0 13-04-2026
49 1 13-04-2026
118 0 13-04-2026
377 2 13-04-2026
9 0 13-04-2026
581 15 13-04-2026
98 1 13-04-2026
128 3 13-04-2026
153 1 13-04-2026
70 0 13-04-2026
8 0 13-04-2026
Hidden 0 13-04-2026
52 0 12-04-2026
8 0 12-04-2026
59 0 12-04-2026
211 1 12-04-2026
213 13 12-04-2026
27 0 12-04-2026
33 0 12-04-2026
192 0 12-04-2026
70 2 12-04-2026
49 0 12-04-2026
98 3 12-04-2026
34 0 12-04-2026
48 0 12-04-2026
30 0 12-04-2026
97 0 11-04-2026
165 0 11-04-2026
Hidden 0 11-04-2026
Hidden 54 11-04-2026
13 0 11-04-2026
9 0 11-04-2026
108 2 11-04-2026
37 0 11-04-2026
158 0 11-04-2026
171 55 11-04-2026
205 1 11-04-2026
4.9K 22 10-04-2026
55 0 16-11-2025
32 0 10-10-2025