
સ્થાનિક સ્વરાજ ચૂંટણી અપડેટ મુજબ કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ખાતું ખોલાવ્યું છે. નખત્રાણા નગરપાલિકામાં ભાજપને બે સીટ બિનહરીફ મળી છે, જેમાં વોર્ડ નંબર 4 અને 5માં એક એક સીટ બિનહરીફ મળી. અન્ય કોઈએ ઉમેદવારી નોંધાવી નહોતાં જેના કારણે ભાજપને બિનહરીફ સીટ મળી. બંને સીટ બક્ષીપંચ અનામતની હતી. વોર્ડ 4માં મનન કલ્પેશ લુહાર (ભાજપ) અને વોર્ડ 5માં મધુબેન ચંદુભાઈ સુથાર (ભાજપ) બિનહરીફ.
This post was published on 11th April, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 14.2K followers on Instagram and has a total of 3.4K post.This post has received 108 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 1.25% per post on Instagram. This post has received 2 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.