
નખત્રણામાં ચાઈલ્ડ પ્રોટેક્શન ટીમ દ્વારા બાળમજૂરી નાબૂદી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં રેકડીઓ અને લારીઓ પર નાના ભૂલકાઓને કામે લગાડનારા દુકાનદારો અને આ અંગે બેદરકાર વાલીઓ સામે ‘બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન ધારા’ હેઠળ કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં ચાલી રહેલી આ વિશેષ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના શૈક્ષણિક અને સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો છે.
This post was published on 17th June, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 19.9K followers on Instagram and has a total of 3.9K post.This post has received 158 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 21.92% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.