
તે અબોલ છે, એટલે એમ નથી કે તેમને દર્દ નથી થતું. રસ્તા પર અકસ્માતનો ભોગ બનેલા ઘાયલ પ્રાણીને જોઈને પસાર થઈ જવાને બદલે, તેને નજીકની એનિમલ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરો. તમારું એક નાનકડું ડગલું કોઈ અબોલ જીવને નવું જીવન આપી શકે છે, કારણ કે માનવતાનો સાચો અર્થ અબોલ જીવોના દર્દને સમજીને તેની પડખે ઊભા રહેવામાં જ છે.
This post was published on 15th June, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 19.9K followers on Instagram and has a total of 3.9K post. Jay receives an average engagement rate of 21.92% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.