
પ્રાચી નગર વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ પૂર્ણ: પ્રાચી નગર-૧ માં મુખ્ય રોડનું કામ ચાલુ છે, જેનું નિરીક્ષણ કરવા માટે નગરપાલિકા પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન શ્રી ચંદનસિંહ રાઠોડ તથા નગરસેવક શ્રી ડાયાભાઈ સેંઘાણી, શ્રીમતી નયનાબેન પટેલ, શ્રી ભાવિન પલણ અને શ્રીમતી જાગૃતીબેન પલણ હાજર રહ્યા હતા.
This post was published on 11th June, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 19.9K followers on Instagram and has a total of 3.9K post.This post has received 159 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 21.92% per post on Instagram. This post has received 1 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.