
આજે અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું. 12 જૂન 2025ના એ કરુણ દિવસે આપણે 241 નિર્દોષ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવનમાં ક્યારેય ન ભરાય તેવી ખોટ અને દુઃખ છોડી ગયું. આજે અમે તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઈશ્વર તમામ દિવંગત આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા તેમના પરિવારજનોને આ અપરિમિત દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ૐ શાંતિ
This post was published on 12th June, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 19.9K followers on Instagram and has a total of 3.9K post.This post has received 313 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 21.92% per post on Instagram. This post has received 6 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.