
નખત્રાણાના કોટડા (જ) નજીક ભીમપુરા પાસે ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
This post was published on 11th June, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 19.9K followers on Instagram and has a total of 3.9K post.This post has received 193 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 21.92% per post on Instagram. This post has received 5 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.