
કચ્છ-મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક કાર્યકાળને બિરદાવતા તેને દેશના વિકાસનો 'સુવર્ણ યુગ' ગણાવ્યો છે. સાંસદ શ્રીએ પીએમ મોદીના નેતૃત્વની સરાહના કરતા જણાવ્યું કે • અતૂટ જનવિશ્વાસ: લોકશાહી ઢબે સતત જનતાનો અભૂતપૂર્વ વિશ્વાસ અને સમર્થન પ્રાપ્ત કરીને સતત ત્રીજી ટર્મ માટે દેશનું નેતૃત્વ કરવાનો ઐતિહાસિક રેકોર્ડ આજે પીએમ મોદીના નામે નોંધાયો છે. • આઝાદી પછીની અનોખી ઓળખ: દેશની આઝાદી પછી જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વિશ્વફલક પર ભારતની એક અનોખી ઓળખ ઊભી કરી છે. • વિકાસના નવા કીર્તિમાન: છેલ્લા ૧૨ વર્ષથી વધુ સમયગાળા દરમિયાન દેશમાં વિકાસ અને જનકલ્યાણની અનેક નવી ઊંચાઈઓ સર થઈ છે.
This post was published on 10th June, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 19.9K followers on Instagram and has a total of 3.9K post. Jay receives an average engagement rate of 21.92% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.