Jay's Post

ભૂજોડી પાટિયા નજીક આવેલી એક હોટલ દ્વારા પોતાની સર્વિસ માટે વાહનોને સીધા સર્વિસ રોડ પર ઉભા રાખવામાં આવતા સર્વિસ રોડ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.પરિણામે આસપાસના ગામોના રહેવાસીઓ,દુકાનદારો તેમજ રાહદારીઓને રોજિંદી આવન-જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સ્થાનિકો જણાવે છે કે હોટલ તરફથી નિયમિત રીતે ગાડીઓ સર્વિસ રોડ પર પાર્ક કરાતા ઇમર્જન્સી વાહનો,બે-વ્હીલર અને પગપાળા ચાલકો માટે પણ જોખમી સ્થિતિ સર્જાય છે.વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે.ગામલોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક સંજ્ઞાન લઈ હોટલ સામે કાયદેસર કાર્યવાહી કરે,ગેરકાયદે પાર્કિંગ દૂર કરાવે અને સર્વિસ રોડ ખુલ્લો મુકાય જેથી સર્વિસ રોડનો હેતુ સાચવાઈ શકે અને અવરજવર સરળ બની શકે

  • 256 4
  • 11.4K Followers
  • 2.4K Posts
  • 56 Average Likes
  • 0.5% Eng. Rate

This post was published on 06th January, 2026 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 11.4K followers on Instagram and has a total of 2.4K post.This post has received 256 Likes which are greater than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 0.5% per post on Instagram. This post has received 4 comments which are greater than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.

Recent Posts

8 0 08-01-2026
13 0 08-01-2026
202 3 08-01-2026
16 0 08-01-2026
5 0 08-01-2026
39 0 08-01-2026
35 0 08-01-2026
65 0 08-01-2026
10 0 08-01-2026
6 0 08-01-2026
6 0 07-01-2026
15 0 07-01-2026
14 0 07-01-2026
34 1 07-01-2026
35 1 07-01-2026
32 0 07-01-2026
12 0 07-01-2026
141 3 07-01-2026
15 0 06-01-2026
468 7 06-01-2026
28 0 06-01-2026
6 0 06-01-2026
36 0 06-01-2026
11 0 06-01-2026
41 0 06-01-2026
8 0 06-01-2026
13 0 06-01-2026
51 0 06-01-2026
56 0 05-01-2026
11 0 05-01-2026
13 0 05-01-2026
11 1 05-01-2026
124 2 05-01-2026
68 6 05-01-2026
350 2 05-01-2026
92 1 05-01-2026
25 0 05-01-2026
6 0 05-01-2026
27 1 05-01-2026
101 2 05-01-2026
1.9K 35 05-01-2026
228 2 05-01-2026
9 0 05-01-2026
35 0 04-01-2026
216 3 04-01-2026
60 0 04-01-2026
132 0 04-01-2026
11 0 04-01-2026
73 0 04-01-2026
52 0 04-01-2026
128 4 04-01-2026
68 0 04-01-2026
326 0 04-01-2026
11 0 04-01-2026
1.2K 2 04-01-2026
26 0 04-01-2026
20 1 16-11-2025
12 0 29-10-2025
18 0 10-10-2025