
રાજકોટમાં કેટલીક હોટલો યુગલોને માત્ર એક-બે કલાક માટે રૂમ ભાડે આપતી હોવાની ફરિયાદ મળતી રહી છે. આ પ્રકારની વ્યવસ્થા ઘણા કિસ્સામાં છાત્રાઓ અને યુવાઓને મોહજાળમાં ફસાવી શારીરિક શોષણના મામલાઓને જન્મ આપી રહી છે. પોલીસે હોટલના માલિકો અને સંચાલકો સાથે બેઠક કરી, અને એકાંત માટે રૂમ ભાડે ન આપવાની કડક સૂચના આપી છે. શહેરમાં સલામતી જાળવવા માટે હોટલ માલિકોએ આ સૂચનાનું પાલન કરવું અનિવાર્ય છે.
This post was published on 23rd September, 2025 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 6.3K followers on Instagram and has a total of 1.2K post.This post has received 11 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 2.01% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.