
માતાના મઢ તરફ જતા માઈ ભક્તોની સુખાકારી માટે નખત્રાણા પોલીસની કબીલે દાંદ કામગીરી જોવા મળી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નખત્રાણા માતાનામઢ રોડ ઉપર નખત્રાણા પોલીસ દ્વારા સગન પેટ્રોલિંગ ચાલુ વિવિધ આવેલા કેમ્પો પર પોલીસની સતત નજર પદયાત્રી મદદ સેવા કેમ્પ પણ પોલીસ દ્વારા ખુલા મુકાયા છે અને સતત જવાબદાર અધિકારીઓ સહિત મોબાઈલ પેટ્રોલિંગ ચાલુ કરાયું છે નખત્રાણા થી રવાપર તરફ જતા માર્ગ પર ઠેર ઠેર કેમ્પો ઉપર પોલીસની સતત હાજરી જોવા મળી રહી છે નખત્રાણા આસો માસના નવલા નોરતા શરૂ થતા માતાના મઢ તરફ જતા પદયાત્રીઓનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગંભીર ઘટના ન બને તે માટે પોલીસ પ્રજાનો મિત્ર બની સતત નીગ્રાની કરી રહી છે જેમાં ખાસ કરીને નખત્રાણા રવાપર રોડ ઉપર દરેક કેમ્પો અને પોઇન્ટ ઉપર પોલીસ કેડેટો મૂકવામાં આવ્યા છે તેમજ મથલ તથા હાજીપીર મધ્ય પદયાત્રી મદદ સેવા કેમ્પ પણ પોલીસ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે નખત્રાણા ના પીઆઇ એ એમ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું કે માતાના મઢ તરફ જતા પદયાત્રીઓ સલામતી અનુભવે અને ક્યાંય પણ સમસ્યા ન થાય તે માટે અમે નખત્રાણા ધોરીમાર્ગ ઉપર વિવિધ કેમ્પ ઉપર પોલીસ કેડેટો મૂક્યા છે અને પોલીસ મદદ પણ ચાલુ કરી છે પદયાત્રીઓને મદદરૂપ થવા ના હેતુથી અને સલામતી અનુભવે તે માટે રાત્રી પેટ્રોલિંગ પણ સગન બનાવ્યું છે નખત્રાણા પીએસઆઇ એમ એ શામળા પીએસઆઇ બેગડિયા તેમજ પોલીસ સ્ટાફ વિવિધ ચોકીના જમાદારો સહિત આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં જોડાયા છે સતત 24 કલાક મોબાઈલ પેટ્રોલિંગ પર ચાલુ હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું અત્રે અત્રે ઉલ્લેખનીય છે કે નખત્રાણા પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન માતાનામઢ તરફ જતા પદયાત્રીઓની સલામતી માટે પોલીસ પેટ્રોલિંગ સદન કર્યું છે રાત્રિ દરમિયાન પણ દરેક કેમ્પો ઉપર પોલીસ કર્મચારીઓ ગોઠવી દેવાયા છે પશ્ચિમ કચ્છનો આ માર્ગ પોલીસની સતત હાજરીથી સલામતી અનુભવી રહ્યો છે
This post was published on 20th September, 2025 by Jay on his Instagram handle "@nakhatranabloggers_ (Nakhatrana Bloggers ™)". Jay has total 6.3K followers on Instagram and has a total of 1.2K post.This post has received 37 Likes which are lower than the average likes that Jay gets. Jay receives an average engagement rate of 2.01% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Jay gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.