
ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના *મુખ્ય પાત્રતા અને નિયમો* આ યોજનાનો લાભ મેળવવા માટે યુગલમાંથી કોઈ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વતની હોવી જોઈએ. લગ્ન હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જાતિ સિવાયની અન્ય હિન્દુ જાતિની વ્યક્તિ વચ્ચે થયેલા હોવા જોઈએ. આ યોજના માટે કોઈ આવક મર્યાદા નથી. લગ્નની નોંધણી ફરજિયાત છે અને લગ્ન કર્યાના ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે. વિધુર કે વિધવા વ્યક્તિ (જેમને બાળકો ન હોય) જો પુનઃલગ્ન કરે તો પણ તેઓ આ યોજના માટે પાત્ર બને છે. જરૂરી દસ્તાવેજો - અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે: - યુવક અને યુવતીના જાતિના પ્રમાણપત્ર અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. - આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો. - લગ્ન નોંધણી પ્રમાણપત્ર. - જો અરજદાર છૂટાછેડા લીધેલા હોય કે વિધુર/વિધવા હોય તો તેના કાયદેસરના દસ્તાવેજો. - યુગલના સંયુક્ત બેંક ખાતાની પાસબુક. અરજી પ્રક્રિયા આ યોજનાનો લાભ લેવા માટે તમારે e-Samaj Kalyan Portal પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. Contact Number : +91 95582 69481
This post was published on 28th June, 2026 by Kajal on her Instagram handle "@journalist_kajal_chauhan (Journalist Kajal Chauhan)". Kajal has total 72.5K followers on Instagram and has a total of 156 post.This post has received 534 Likes which are lower than the average likes that Kajal gets. Kajal receives an average engagement rate of 6.99% per post on Instagram. This post has received 10 comments which are lower than the average comments that Kajal gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.