
1BHK ફ્લેટ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આ લિંક પરથી ફોર્મ ભરી શકાશે www.rmc.gov.in 7 એપ્રિલથી 6 મે, 2026 સુધી ફોર્મ ભરાશે ફોર્મ ભરવા આ ડોક્યુમેન્ટ ફરજીયાત 1. પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી 2. આધાર કાર્ડ (અરજદાર, તેના પતિ/પત્ની અથવા વાલીના) 3. 1 એપ્રિલ, 2023 પછીનું આવકનું પ્રમાણપત્ર અથવા 2024-25નું ITR 4. 1 એપ્રિલ, 2025 પછીનું લાઈટબિલ, વેરાબિલ કે ભાડા કરાર 5. ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની વિગતો (કેન્સલ્ડ ચેક/પાસબુક) 6. જાતિ, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, માજી સૈનિક હોવાના પુરાવા
This post was published on 12th April, 2026 by Kajal on her Instagram handle "@journalist_kajal_chauhan (Journalist Kajal Chauhan)". Kajal has total 72.5K followers on Instagram and has a total of 156 post.This post has received 11.1K Likes which are greater than the average likes that Kajal gets. Kajal receives an average engagement rate of 6.99% per post on Instagram. This post has received 163 comments which are greater than the average comments that Kajal gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.