
RTE હેઠળ એકવાર ધોરણ 1 માં પ્રવેશ મળ્યા બાદ બાળકને ધોરણ 8 સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવે છે. ફોર્મ ક્યાં ભરવું? તમારે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ rte.orpgujarat.com પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. તમે ઘરે બેઠા અથવા નજીકના સાયબર કાફે કે વી.સી.ઈ. (VCE) સેન્ટર પર જઈને પણ ફોર્મ ભરાવી શકો છો. છેલ્લી તારીખ 14 એપ્રિલ છે. જરૂરી દસ્તાવેજો (Documents List): ફોર્મ ભરતી વખતે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે: બાળકનો જન્મનો દાખલો રહેઠાણનો પુરાવો: (આધાર કાર્ડ, રેશન કાર્ડ, વીજળી બિલ અથવા ભાડાકરાર) વાલીનો આવકનો દાખલો: (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો) જાતિનો દાખલો: (જો લાગુ પડતું હોય તો - SC/ST/OBC માટે) બાળકનું આધાર કાર્ડ બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો બેંક પાસબુકની નકલ (બાળકની અથવા વાલીની) ફોર્મ ભરવાના સ્ટેપ્સ રજીસ્ટ્રેશન: વેબસાઇટ પર જઈને નવું રજીસ્ટ્રેશન કરો. માહિતી સબમિટ કરવી: બાળકની વિગતો, વાલીની વિગતો અને સરનામું ભરો. શાળાની પસંદગી: તમારા રહેઠાણથી ૬ કિમી ની ત્રિજ્યા�
This post was published on 04th April, 2026 by Kajal on her Instagram handle "@journalist_kajal_chauhan (Journalist Kajal Chauhan)". Kajal has total 64.7K followers on Instagram and has a total of 174 post.This post has received 937 Likes which are lower than the average likes that Kajal gets. Kajal receives an average engagement rate of 8.31% per post on Instagram. This post has received 12 comments which are lower than the average comments that Kajal gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.