
અમદાવાદમાં ઘર લેવા માંગતા લોકો માટે ખુશખબર પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનોની સંખ્યા - 7825 મકાનનો પ્રકાર - 1BHK ડિપોઝિટની રકમ - 7500 (મકાન ન લાગે તો રિફંડ થશે) ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 19/06/2026 આવક મર્યાદા - 3 લાખ સુધી (કુંટુંબની સંયુક્ત આવક) ડ્રો દ્વારા મકાનની ફાળવણી થશે ફોર્મ ભરવાની લિંક - https://housingapplicationform.ahmedabadcity.gov.in/Home/Index કયા વિસ્તારોમાં ઘર મળશે? સરખેજ મકરબા કોતરપુર નિકોલ મોટેરા-કોટેશ્વર શીલજ ઓઢવ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનું પ્રમાણ પત્ર અથવા રિટર્ન ફાઈલ કેન્સલ ચેકનો ફોટો રહેણાંકનો પુરાવો લાઇટબીલ અથવા ભાડાકરાર જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો) પાસપોર્ટ ફોટો અરજદારની સહી
This post was published on 07th May, 2026 by Kajal on her Instagram handle "@journalist_kajal_chauhan (Journalist Kajal Chauhan)". Kajal has total 70.5K followers on Instagram and has a total of 179 post.This post has received 31.6K Likes which are greater than the average likes that Kajal gets. Kajal receives an average engagement rate of 8.16% per post on Instagram. This post has received 350 comments which are greater than the average comments that Kajal gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.