
રાવણના દરબારમાં પૂંછડી વડે આસન હનુમાનજીએ જ બનાવ્યું હતું.. આ વાત 100% સાચી છે. અમુક લોકોનું કોમેન્ટસમાં કહેવું છે કે, પૂંછડી વડે આસન વાલી પુત્ર અંગદ દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ એ માહિતી ખોટી છે.. અંગદ જ્યારે રાવણની સભામાં ગયા ત્યારે તેમણે પોતાનો પગ જમીન સાથે ખોડી દીધો અને રાવણને કહ્યું કે, તારો કોઈ પણ દરબારી આ પગ હલાવી નહીં શકે.. પરંતુ પૂછડી વડે આસન ઉપર વીડિયોમાં કહ્યા પ્રમાણે હનુમાનજીએ જ બનાવ્યું હતું. જય શ્રી રામ 🚩✨❤️🙏🏻 . #sarangpur #hanumanji #bajarangbali #ramayana #reelsinsta . (Sarangpur, bajarang bali, ramayana, jay shree ram, storytelling, wisdom, life lessons, trending, viral)
This post was published on 27th February, 2026 by Dave on her Instagram handle "@krupa.dave.talks (Krupa Dave)". Dave has total 215.4K followers on Instagram and has a total of 115 post.This post has received 4.6K Likes which are lower than the average likes that Dave gets. Dave receives an average engagement rate of 3.13% per post on Instagram. This post has received 136 comments which are than the average comments that Dave gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #bajarangbali #sarangpur #ramayana #hanumanji #reelsinsta has been used frequently in this Post.