
🚫🚫🚫 MUST READ PINNED COMMENTS AND CAPTION 🙏🏻 👉🏻👉🏻 વીડિયોમાં કહેલ દરેક માહિતી 100% રિસર્ચ કરેલ છે. અને જે Doubts છે.. તે pinned comments માં લખી નાખ્યું છે. માટે કાંઈ પણ કમેન્ટ કરતા પહેલા એકવાર google reasearch karo. 🙏🏻 . 👉🏻👉🏻👉🏻ખાટુ શ્યામજીના પૌરાણિક પાત્ર બરબરીકનો ઉલ્લેખ મુખ્યત્વે સ્કંદ પુરાણ માં મળે છે.. ☝🏻☝🏻 ખાટુ શ્યામજીની વર્તમાન કથા, જેમાં 'ત્રણ બાણ', 'હાર્યાના સહારો' અને શ્રી કૃષ્ણ દ્વારા માથું દાનમાં માગવાની વાત છે, તે મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાતની પ્રાદેશિક પૌરાણિક કથાઓ, ભક્તિ પરંપરાઓ અને પુરાણિક ઉપ-કથાઓ પર આધારિત છે. આ કથા ખૂબ જ પ્રચલિત છે અને ભક્તોમાં તેટલું જ મહત્વ ધરાવે છે. . #khatushyam #khatushyamji #khatushyamjistatus #spiritualawakening #mahabharat #krishna #mahabharata #sanatan #hindú
This post was published on 13th December, 2025 by Dave on her Instagram handle "@krupa.dave.talks (Krupa Dave)". Dave has total 215.4K followers on Instagram and has a total of 115 post.This post has received 309.7K Likes which are greater than the average likes that Dave gets. Dave receives an average engagement rate of 3.13% per post on Instagram. This post has received 2.2K comments which are greater than the average comments that Dave gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #krishna #khatushyamji #sanatan #khatushyam #hind #mahabharata #khatushyamjistatus #spiritualawakening #mahabharat has been used frequently in this Post.