
નવા વર્ષની રંગેચંગે શરૂઆત સાથે જ અમદાવાદના સાબરમી રિવરફ્રન્ટ ખાતે 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો-2026 આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે આ ભવ્ય મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. કેટેગરી | સમય / દિવસ | ટિકિટ દર (₹) પુખ્ત વયના (12+ વર્ષ) | સોમવાર થી શુક્રવાર | ₹80 પુખ્ત વયના (12+ વર્ષ) | શનિ-રવિ અને રજાના દિવસો | ₹100 VIP સ્લોટ (ભીડ વગર) | સવારે 8-9 / રાત્રે 10-11 | ₹500 બાળકો (12 વર્ષ સુધી) | દરરોજ | મફત દિવ્યાંગો અને સૈનિકો | દરરોજ | મફત નોંધ: ફ્લાવર શો 22 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. ટિકિટ રિવરફ્રન્ટ પરથી તેમજ ઓનલાઈન પણ બુક કરાવી શકાય છે. Follow કરવાનુ ભૂલતા નઈ : @riverfrontahmedabad @sonnibhatt . . . #Flowershow #Flowershow2026 #Ahmedabad_Instagram #RiverfrontAhmedabad #Trendingnow
This post was published on 01st January, 2026 by Sonni Bhatt on her Instagram handle "@sonnibhatt (Jeswani Bharti)". Sonni Bhatt has total 121.5K followers on Instagram and has a total of 1.0K post.This post has received 6.6K Likes which are greater than the average likes that Sonni Bhatt gets. Sonni Bhatt receives an average engagement rate of 2.2% per post on Instagram. This post has received 145 comments which are lower than the average comments that Sonni Bhatt gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #Flowershow2026 #RiverfrontAhmedabad #Flowershow #Trendingnow #Ahmedabad_Instagram has been used frequently in this Post.