
ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ: ગુજરાત સરકાર દ્વારા 21 થી 27 ઑગસ્ટ દરમિયાન માટી મૂર્તિ મેળાઓનું આયોજન 🐘 ચાલુ વર્ષે ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને, 21 થી 27 ઓગસ્ટ, 2025 દરમિયાન અમદાવાદ માં સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે. 📍Sabarmati Riverfront વર્ષ 2014-15 સુધી, POP ની મૂર્તિઓનો ઉપયોગ મોટા પાયે થતો હતો. POP માં રહેલા જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા તત્વો પાણીમાં ઓગળવામાં લાંબો સમય લે છે અને પાણીના સ્ત્રોતોને ઝેરી બનાવે છે. મૂર્તિઓ પર વપરાતા રાસાયણિક રંગોમાં મરક્યુરી, લીડ અને કેડમિયમ જેવા તત્વો પણ પાણી અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 2015-16 થી આ યોજનાનો અમલ શરૂ કર્યો છે. . . . . . #happyganeshchaturthi #riverfrontahmedabad #ganeshchaturthi #ahmedabad #ganpatibappamorya #lordganesha #ganeshchaturthi2025 #bappamorya #explorepage #trending #amdavad #blessingsofganesha #riverfront #blessingsofbappa #viralpost #ahmedabadcity #ecofriendlyganpati #ganeshchaturthispecial #ganeshotsav2025 #mumbai #sabarmatiriverfront #viralreels #happyganeshchaturthi2025 #mumbaiganeshutsav #matimurtimela
This post was published on 26th August, 2025 by Sonni Bhatt on her Instagram handle "@sonnibhatt (Jeswani Bharti)". Sonni Bhatt has total 112.5K followers on Instagram and has a total of 904 post.This post has received 1.1K Likes which are lower than the average likes that Sonni Bhatt gets. Sonni Bhatt receives an average engagement rate of 14.74% per post on Instagram. This post has received 16 comments which are lower than the average comments that Sonni Bhatt gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #ahmedabad #ganeshchaturthi2025 #riverfrontahmedabad #ganpatibappamorya #ganeshchaturthi #trending #lordganesha #happyganeshchaturthi #bappamorya #explorepage has been used frequently in this Post.