
ભાદરવા માસના શુક્લ પક્ષની ચોથથી શરૂ થતો ગણેશ મહોત્સવ અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે. એટલે કે, 10 દિવસ આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન લોકો પોતાના ઘર, શેરી, મહોલ્લા કે જાહેર પંડાલોમાં ગણપતિ બાપાને વિધિપૂર્વક બિરાજમાન કરી પૂજા-અર્ચના કરતા હોય છે. આ માટે લોકો માર્કેટમાંથી નાની-મોટી ગણપતિની જુદી જુદી ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓની ખરીદી કરતા હોય છે. આ વર્ષે ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિ ખરીદવા માટે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટી મૂર્તિ મેળો 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ માટી મૂર્તિ મેળો 1/9/24 થી 7/9/24 સુધી યોજવામાં આવશે. જ્યાંથી લોકો કારીગરો પાસેથી સીધી ખરીદી કરી શકશે. અહીં તમને માર્કેટ કરતા ઓછા ભાવે અને અલગ અલગ વેરાયટીમાં માટીની ગણેશજીની મૂર્તિઓ મળશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં અહીં આપેલા ત્રણ સ્થળોએ ગણપતિની મૂર્તિઓ મળશે.1) વલ્લભ સદન પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ (2) અર્બન હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, વસ્ત્રાપુર (3) હસ્તકલા હાટ, વકીલ સાહેબ ઓવરબ્રિજની નીચે, બોપલ ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ 7 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. શાસ્ત્રોમાં પણ માટીથી બનેલી પ્રતિમાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જેમાં માટીથી બનેલી પ્રતિમામાં પંચ તત્વો સમાયેલા હોય છે અને આ પંચતત્વોથી તૈયાર કરેલી ગણેશજીની પ્રતિમાની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે તો તે સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. . . ➡️ SAVE & SHARE this reel 🚀 FOLLOW @sonnibhatt @riverfrontahmedabad for more Don’t Report ❌❌ . . . . . #ganapatibappamorya #ganeshchaturthi #ganapati #ganesha #ganpati #bappalover #bappamorya #ganesh #ganeshutsav #lordganesha #bappa #explorepage #festival #ganapatifestival #ganeshotsav #happyganeshchaturthi #instagram #morya #viral #2025 #bappamaza #bappamoraya #blessingsofbappa #festive #foryoupage #gajanan #ganeshchaturthi2025 #ganeshfestival #ganpatibappa #ganpatibappamorya
This post was published on 26th August, 2025 by Sonni Bhatt on her Instagram handle "@sonnibhatt (Jeswani Bharti)". Sonni Bhatt has total 112.5K followers on Instagram and has a total of 904 post.This post has received 1.2K Likes which are lower than the average likes that Sonni Bhatt gets. Sonni Bhatt receives an average engagement rate of 14.74% per post on Instagram. This post has received 24 comments which are lower than the average comments that Sonni Bhatt gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #ganpati #bappamorya #ganesha #bappalover #ganapatibappamorya #ganeshutsav #ganapati #ganesh #ganeshchaturthi #lordganesha has been used frequently in this Post.