
📸 ફોટો ભલે ઝાંખો હોય, પણ ❤️ દિલમાં તારી યાદ આજે પણ એ જ છે… જે આજથી 14 વર્ષ પહેલા હતી 🕰️💭 તારી ખોટ આજે પણ મને સાલે છે 😔💔 અને ભગવાનને વારંવાર પૂછું છું… “કેમ તું મને છોડીને ગયો? કેમ એણે તને પોતાની પાસે બોલાવી લીધો?” 🙏🌌 આજે રક્ષાબંધન 🎀 છે… મારા માટે ભાઈ તો ઘણા છે 👬 પણ તારી ખોટનું સ્થાન કોઈ નહીં લઈ શકે 🥺💞 મારી એક જ પ્રાર્થના છે 🙏💖 કે પાછા જન્મમાં પણ ભાઈ તરીકે તું જ મળે, અને જીવનના અંત સુધી દરેક રક્ષાબંધન તારી સાથે ઉજવી શકું 🎉🎁 Happy Rakshabandhan 🤍✨
This post was published on 09th August, 2025 by Kinjal on her Instagram handle "@meandmybunny_ (DR.KinjalKunjadiya)". Kinjal has total 26.4K followers on Instagram and has a total of 959 post.This post has received 69 Likes which are lower than the average likes that Kinjal gets. Kinjal receives an average engagement rate of 0.36% per post on Instagram. This post has received 4 comments which are lower than the average comments that Kinjal gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.