
Ruhmini – એક પવિત્ર શરૂઆત ✨ પ્રેમથી શરૂ થયેલી કહાની આજ એક પવિત્ર વચનમાં બદલાઈ ગઈ. સાત ફેરામાં બંધાયેલો વિશ્વાસ, આંખોમાં ઝળહળતા સપના અને દિલમાં અનંત પ્રેમ. ‘હું’માંથી ‘અમે’ બનવાની આ ક્ષણ જીવનભરની યાદ બની ગઈ છે. દરેક પગલાં પર એકબીજાનો સાથ આપવાનો વચન આજ લખાઈ ગયું. આ ક્ષણ કોઈ ફોટો નથી આ તો જીવનભર જીવવાની લાગણી છે હાથમાં હાથ, દિલમાં સાથ અને પ્રેમ… બસ પ્રેમ જ પ્રેમ #marriagelife #weddinglove #forevertogether #ruhmini #weddingmoments
This post was published on 30th January, 2026 by Ruchit on his Instagram handle "@ruchit.b.shah (Ruchit Shah)". Ruchit has total 24.7K followers on Instagram and has a total of 226 post.This post has received 294 Likes which are lower than the average likes that Ruchit gets. Ruchit receives an average engagement rate of 3.1% per post on Instagram. This post has received 72 comments which are greater than the average comments that Ruchit gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #weddinglove #marriagelife #weddingmoments #forevertogether #ruhmini has been used frequently in this Post.