
Happy Birthday my dear wife!!! આપણે ગુજરાતી માં વાઈફ ને અર્ધાંગિની કહીયે અને તમારું અર્ધું અંગ કામ ના કરે તો લકવો થઇ જાય. પણ તું મારી અર્ધાંગિની નહિ, પૂર્ણાનગીની છે. કારણ કે તારા વગર જીવી જ ના શકાય. આપણે તારો ફર્સ્ટ બર્થડે 2009 માં સાથે સેલિબ્રેટ કર્યો અને આ વખતે 15 વર્ષ પુરા કર્યા સાથે ઉજવણી ના. દરેક વર્ષ માં નવી ચેલેન્જ અને નવા અચિવમેન્ટ્સ. જિંદગી નહિ જાણે હાર્ટબીટ ની રેખા હોય એવી રીતે આપણે જીવ્યા અને જીવીશું. તું મને મારી જીવન સાથી કરતા મારી સફર ની સાથી બની ને વધારે રહી. અને જયારે જોડાઈ ત્યારે પણ મંજિલ ની બિલકુલ પરવા કર્યા વિના. હું મારા પૂરતા પ્રયત્નો કરતો રહીશ કે તારી મારી સાથે ની સફર દિવસે ને દિવસે સુખદમય બનતી રહે. પ્રેમ કરું છું તને એ રોજે રોજ કેહવાની સાથે જતાવાની પણ પૂરતી કોશિશ કરીશ. You’re my hero and I’ll be your hero one day!!!
This post was published on 28th November, 2024 by Pritesh on his Instagram handle "@ipritzzz (Pritesh Thakker)". Pritesh has total 1.1K followers on Instagram and has a total of 155 post.This post has received 176 Likes which are greater than the average likes that Pritesh gets. Pritesh receives an average engagement rate of 17.03% per post on Instagram. This post has received 13 comments which are greater than the average comments that Pritesh gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.