
🏟️ અમદાવાદમાં ટ્રાફિક એલર્ટ આજે Narendra Modi Stadium ખાતે India 🇮🇳 vs New Zealand 🇳🇿 ની ICC Men’s T20 World Cup ફાઈનલ મેચને કારણે Ahmedabad ના કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે. 📍 મોટેરા સ્ટેડિયમ તરફના મુખ્ય રસ્તાઓ 🕙 સવારે 10 વાગ્યાથી 🌙 રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. 🚗 વિકલ્પ માર્ગો (Alternative Routes): • તપોવન સર્કલ • ONGC ચાર રસ્તા • પાવર હાઉસ ચાર રસ્તા • એપોલો સર્કલ તરફથી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ⚠️ મુસાફરી કરતા પહેલા ટ્રાફિક અપડેટ જરૂર ચેક કરો. Follow @sonnibhatt @riverfrontahmedabad . . #T20WorldCup #NarendraModiStadium #INDvsNZ #cricketlover #cricketteam
This post was published on 08th March, 2026 by Sonni Bhatt on her Instagram handle "@sonnibhatt (Jeswani Bharti)". Sonni Bhatt has total 132.1K followers on Instagram and has a total of 1.1K post.This post has received 513 Likes which are lower than the average likes that Sonni Bhatt gets. Sonni Bhatt receives an average engagement rate of 3.11% per post on Instagram. This post has received 2 comments which are lower than the average comments that Sonni Bhatt gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #cricketlover #INDvsNZ #cricketteam #T20WorldCup #NarendraModiStadium has been used frequently in this Post.