
2024ના માતૃદિવસે 100 પ્રક્ષાચક્ષુ મહિલાઓના હસ્તે અપેક્ષા ફાઉન્ડેશન ની શરૂઆત થઈ. આ ફાઉન્ડેશનનો હેતુ એ છે કે જ્યાં સુધી કોઈ સંસ્થા કે સેવા ન પહોંચી હોય એવા દિવ્યાંગોને સહાય પહોંચાડવી. હાલની સેવાઓ: • નિરાધાર દિવ્યાંગોને દર મહિને રાશન કિટ • નવું જમવાનું અને પ્રવાસ આયોજન • સ્વરોજગાર માટે કેબિન સહાય • વ્હીલચેર, ટ્રાયસિકલ, બ્લાઈન્ડ સ્ટિક જેવી જરૂરિયાતની સહાય • શિક્ષણ ફી અને સામાનમાં સહાય • રોજગારી અને ટેલેન્ટ પ્રોત્સાહન • દિવ્યાંગોના હકો માટે લડત 📞 સંપર્ક: 8347723650 🙏 અપેક્ષા ફાઉન્ડેશન — દિવ્યાંગોની અપેક્ષા પૂર્ણ કરવાનું એક સંકલ્પ. . #unnatidesai #facebookreelsviral #facebookviral #highlight #highlighteveryone #helpinghands #support #JoyfulMoments #enjoyeverymoment #GarbaVibes #viralchallenge #HelpPost #instagram #insta #india #vadodara
This post was published on 05th October, 2025 by Unnati on her Instagram handle "@unnatidesai_msasiaearth (Unnati Desai / MS. Asia Earth Entrepreneur)". Unnati has total 68.8K followers on Instagram and has a total of 637 post.This post has received 104 Likes which are greater than the average likes that Unnati gets. Unnati receives an average engagement rate of 0.07% per post on Instagram. This post has received 1 comments which are than the average comments that Unnati gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #GarbaVibes #enjoyeverymoment #facebookviral #support #helpinghands #JoyfulMoments #facebookreelsviral #highlighteveryone #highlight #unnatidesai has been used frequently in this Post.